ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળદાસ-૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગોપાળદાસ-૬ [               ]: મેવાડના કવિ. એમનું રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૧ ભજન મુદ્રિત મળે છે. કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬ (+સં.).[કી.જો.]