The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગોવિંદ(મુનિ)-૫ [ ]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસાગરસૂરિના શિષ્ય. ‘સિન્દુરપ્રકારકાવ્ય-ચોપાઈ (પ્રબોધતરંગિણી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]