ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચંદ : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે કયા ચંદ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈસમાલા(શા.):૧.[ચ.શે.]