ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રોદય
ચારિત્રોદય [ ]: જૈન સાધુ. મુનિરાજ ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]