ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગરૂપ
જગરૂપ [ ]: જૈન. ૧૨ કડીની ‘નેમિનાથ-વિનતી’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ૫ કડીના ‘સીમંધર-સ્તવન’ના કર્તા. સંદર્ભ: ૧. મુપુગુહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ: ૧ [શ્ર.ત્રિ.]