ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિણદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જિણદાસ : જિણદાસને નામે ૪ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ નોંધાયેલું છે તે કયા જિણદાસ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[ચ.શે.]