ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનચંદ્ર-૩
જ્ઞાનચંદ્ર-૩ [ ]: જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૯ કડીના ‘મહાવીરજિન-સ્તવન’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]