ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનવિજ્ય-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દર્શનવિજ્ય-૩ [ ] : જૈન સાધુ. કનક વિજ્યના શિષ્ય. ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ (મુ.)ના કર્તા. ‘મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં કવિ ભૂલથી પ્રેમવિજ્યશિષ્ય તરીકે નોંધાયા છે. કૃતિ : જિભપ્રકાશ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]