ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનસાગર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દર્શનસાગર : ‘દર્શન’ ‘દર્શનસાગર’ એવી નામછાપ ધરાવતી ૩ ગહૂંલી (મુ.) મળે છે તેના કર્તા દર્શનસાગર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧.[ર.ર.દ.]