ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાન-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દાન-૧ [                ] : જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘ત્રૈલોક્યદીપિકા-ચોપાઈ’ (લે.સં. ૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧ [ર.ર.દ.]