ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દીપા [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી શ્રાવક. શા. કડવાના શિષ્ય. સંવરી દીક્ષા ઈ.૧૪૯૨માં. એમણે તે સમયે રચેલ છંદ તથા ‘બારવ્રત-ચોપાઈ’ મળે છે. સંદર્ભ : કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯. [કી.જો.]