ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દ્વારકેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દ્વારકેશ : વૈષ્ણવ કવિ જણાય છે. ‘રાસલીલા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી. [કી.જો.]