ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરોત્તમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નરોત્તમ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]