ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પર્વત-૧
પર્વત-૧ [ ] : અવટંકે ભાવસાર. ૪૦ કડીની ‘ચતુર્ગતિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]