ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂજાસુત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પૂજાસુત : આ નામે ‘પાંડવી-ગીતા’ (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ કડીના ‘નલનાં ચંદ્રાવળા’ મળે છે જે પરમાણંદ(દાસ)-૪ની કૃતિઓ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે ૪. ફૉહનામાવલિ.[કી.જો.]