ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફાજલશાહ સૈયદ
ફાજલશાહ (સૈયદ) [ ] : પીર. હિન્દીની છાંટવાળા, અનુક્રમે ૫ અને ૪ કડીના ૨ ‘ગીનાન’(મુ.)ના કર્તા. [શ્ર.ત્રિ.]