ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફૂલીબાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફૂલીબાઈ [                ] : કચ્છ-ભૂજનાં રહીશ. ૩ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : ભસાસિંધુ (+સં.) [શ્ર.ત્રિ.]