ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિસાગર
બુદ્ધિસાગર [ ] : જૈન સાધુ. ૬ કડીની ‘પન્નાવણાસૂત્ર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]