ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાણંદ
મહિમાણંદ [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૨૩ કડીની ‘અંગસ્ફુરણવિચાર’ (ર.ઈ.૧૫૮૩; મુ.) નામની રચનાના કર્તા. કૃતિ : જૈસમાલા(શા) : ૨. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]