ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંગજી-માંગદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માંગજી/માંગદાસ [ઈ.૧૭૭૫ સુધીમાં] : પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]