માણદાસ/માણવદાસ [ ] : કેટલાંક પદો (૧ મુ.)ના કર્તા. કૃતિ : ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [શ્ર.ત્રિ.]