ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુ મુનિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેરુ(મુનિ) : આ નામે ૭ કડીનું ‘એકાદશીનું સ્તવન’(મુ.) તથા ૨૫ કડીનું ‘નંદીશ્વર-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા મેરુ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]