ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યક્ષદેવ સૂરિ શિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


યક્ષદેવ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૧૯ સુધીમાં] : જૈન સાધુ. ૩૩૨ કડીની ‘ધન્યકથાચરિત્ર-ચોપાઈ’ (લે.ઈ.૧૫૧૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]