ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરામ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીરામ-૨ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ગઢડાવાળા, અવટંકે શાસ્ત્રી. ‘લીલાચિંતામણિ’ના કર્તા. સંદર્ભ : ૧. સત્સંગના સંતો, -; ૨. સદ્વિદ્યા, -. [શ્ર.ત્રિ.]