ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસેન ભટ્ટારક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીસેન (ભટ્ટારક) [ઈ.૧૬૪૨ સુધીમાં] : ‘ચોરાશી વૈશ્ય જ્ઞાતિનાં નામ’ (લે.ઈ.૧૬૪૨) એ કૃતિના કર્તા. સંદર્ભ: પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]