ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ-૧1

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાલ-૧ [ઈ.૧૫૬૮મા ંહયાત] : ખડકદેશના જબાછ ગામના વતની. જ્ઞાતિએ પોરવાડ વણિક. ૪૭૯ કડીની ‘વિક્રમાદિત્યકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, અસાડ વદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]