ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વખત મુનિ
વખત(મુનિ) : આ નામે ૩ કડીનું ‘આત્માનુશાસનગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા વખત-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.]