ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસિંહ સૂરિ શિષ્ય
વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન સાધુ. ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]