ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીર/વીર મુનિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વીર/વીર(મુનિ) : વીરને નામે ૭ કડીની ‘લોભનિવારકની સઝાય’ (મુ.), ૫૪ કડીની ‘ગહૂંલી’(મુ.), ૭ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.) તથા વીરમુનિને નામે ૪ કડીનું ‘નેમરાજુલ-ગીત’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વીર છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સજ્ઝાયમાલા(જા):૧-૨. સંદર્ભ: મુપુગૂહસૂચી. [ર.ર.દ.]