ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય-૩
શાંતિવિજય-૩ [ ] : જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૧૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]