ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવમાણિક્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિવમાણિક્ય [ ] : જૈન. ૫૧ કડીના ‘સમ્યકત્વ-ચોપાઈ’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]