ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસાગર-બ્રહ્મ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શ્રીસાગર(બ્રહ્મ) [ઈ.૧૬૨૫માં હયાત] : ‘આદિત્યવાર-કથા’ (ર.ઈ.૧૬૨૫)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]