ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગરશિષ્ય
શ્રુતસાગરશિષ્ય [ ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]