ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સચવીર ઋષિ
સચવીર(ઋષિ) [ઈ.૧૫૬૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૫૭ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]