ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સરજુ
સરજુ [ ] : ૮ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. [શ્ર.ત્રિ.]