ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિકલ્લોલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુમતિકલ્લોલ : આ નામે ૧૩ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથલઘુ-સ્તવન’ મળે છે. આ કયા સુમતિકલ્લોલ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]