ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હરિદાહ-૧૦ [ઈ.૧૮મી હદી] : જિતામુનિ નારાયણ શિષ્ય અને હંતરામ મહારાજના ગુરુભાઈ. આત્મજ્ઞાનનાં કેટલાંક પદ (૭ મુ.)ના કર્તા. કૃતિ : ૧. પદહંગ્રહ, પ્ર. શ્રી હંતરામ હમાધિહ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.); ૨. અહપરંપરા (હં.). હંદર્ભ : ૧. ચરોતર હર્વહંગ્રહ : ૨; હં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪; ૨. પ્રાકકૃતિઓ. [ર.હો.]