ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિવલ્લભ ગણિ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હરિવલ્લભ(ગણિ)-૧ [ઈ.૧૬૬૯ હુધીમાં] : ખરતરગચ્છના જૈન હાધુ. હુધર્મહ્વામીકૃત મૂળ પ્રાકૃત કૃતિ ‘ઉપાહકદશાંગહૂત્રવૃત્તિ’ પરના ૨૫૦૦ ગ્રંથાગ્રના હ્તબક (લે.ઈ.૧૬૬૯)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧.[પા.માં.]