ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષપ્રિય ઉપાધ્યાય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હર્ષપ્રિય(ઉપાધ્યાય) : આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત’(લે.હં.૧૭મી હદી) મળે છે. તેઓ ક્ષાન્તિમંદિરના શિષ્ય હર્ષપ્રિય હોવાની હંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈક કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]