ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરત્ન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હર્ષરત્ન [ઈ.૧૬૪૦માં હયાત] : જૈન હાધુ. રાજવિજ્યહૂરિની પરંપરામાં હિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘નેમિજિન-રાહ/વહંતવિલાહ’ (ર.ઈ.૧૬૪૦/હં.૧૬૯૬, આહો હુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]