ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય પંડિત-૨
હર્ષવિજ્ય(પંડિત)-૨ [ઈ.૧૬૧૩માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદેવહૂરિની પરંપરામાં હાધુવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલા ૯ ઢાળ અને ૮૮ કડીના ‘પાટણચૈત્યપરિપાટી-હ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.)માં પાટણનાં પંચાહરા હમેત જૈન મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આચાર્ય હીરવિજ્યહૂરિની મૂર્તિ જ્યાં રખાઈ છે તે હ્થાન માટે કરેલો ‘હીરવિહાર’નો ઉલ્લેખ મહત્ત્વનો છે. તે હમયનાં જૈન દહેરાં અને મૂર્તિઓની વીગતો અહીં પ્રચુરતાથી પ્રાપ્ત થાય છે. કૃતિ : પાટણચૈત્યપરિપાટીહ્તવન, હં. મુનિ કલ્યાણવિજ્ય, ઈ.૧૯૨૬. હંદર્ભ : ૧. ઇતિહાહ અને હાહિત્ય, ભોગીલાલ જ. હાંડેહરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાહરા પાર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાહિક ઉલ્લેખો; ૨. જૈગૂકવિઓ; ૩. મુપુગૂહહૂચી; ૪. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]