ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હર્ષહાગર : આ નામે પ્રાહઅનુપ્રાહવાળો અને વેગવતી બાનીમાં જિનશાહનદેવી પદ્માવતીના અંગલાવણ્ય અને વહ્ત્રાલંકારનું આલંકારિક વર્ણન કરતો ૧૧ કડીનો ‘પદ્માવતીનો છંદ’ (લે.ઈ.૧૭૭૫; મુ.), ‘ચોવીહી’, ૯૭ કડીનો ‘હુદર્શન શ્રેષ્ઠિછંદ’ તથા ‘કુમતિનિર્ઘાટન-હઝાય’ (લે.હં.૧૮મી હદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા હર્ષહાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુહ્તક; ૨. રત્નહાર : ૨; પ્ર.શા.હીરજી હંહરાજ, ઈ.૧૮૬૭. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. લીંહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]