ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાપરાજ-હાપો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હાપરાજ/હાપો [ ] : નાગપુરીય તપગચ્છના જૈન હાધુ. પાર્શ્વચંદ્રહૂરિના શિષ્ય. ૧૯ કડીના ‘પાર્શ્વનાથ-જિન-હ્તવન/પાહચંદ્ર-હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણહંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાહ લલ્લુભાઈ, હં. ૧૯૬૯. હંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]