ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમનંદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હેમનંદન [ઈ.૧૫૮૯માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. ક્ષેમકીર્તિશાખાના રત્નહારના શિષ્ય. ‘હુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯)ના કર્તા. હંદર્ભ : યુજિનચંદ્રહૂરિ. [ર.ર.દ.]