ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમશ્રી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હેમશ્રી [ઈ.૧૫૮૮માં હયાત] : વડતપગચ્છના જૈન હાધ્વી. નયહુંદરનાં શિષ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં હંકટો અને તેનાં અજિતહેન હાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરહિક ૩૬૭ કડીનું ‘કનકાવતી-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૮/હં.૧૬૪૪, વૈશાખ હુદ ૭, મંગળવાર), ‘મૌન-એકાદશી-હ્તુતિ’ તથા અન્ય કેટલીક હ્તુતિઓ એમણે રચી છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]