ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધારભૂત આવૃત્તિ
આધારભૂત આવૃત્તિ (Definitive Edition) : સર્જકની પોતાની અંતિમ, આધારભૂત વાચના, જેને તે સ્વીકૃત સંસ્કરણ (version) તરીકે લેવાય એવું ઈચ્છતો હોય અથવા એવી કોઈપણ કૃતિ જે, જે તે વિષય પર ‘અંતિમ શબ્દ’રૂપ લેખાતી હોય.
પ.ના.