ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૃત્રિમ શૈલી,
કૃત્રિમ શૈલી, શબ્દાડંબર (Euphuism) : પ્રાસાનુપ્રાસ, વર્ણનાદો અને અલંકારખચિત કૃતક અત્યંત શબ્દાડંબરપૂર્ણ શૈલી. જેમકે કલાપીનો ‘કાશ્મીરનો પ્રવાસ’.
ચં.ટો.