ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થજ્ઞ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગ્રન્થજ્ઞ(Bibliognost): પુસ્તક-પ્રકાશન અંગેનાં બધાં જ પાસાંઓ અંગે જાણકાર વ્યક્તિ. મુખપૃષ્ઠ, મુદ્રણ, બાઇન્ડિંગ વગેરે ગ્રન્થનિર્માણમાં આવતી બધી જ વિધિઓ વિશે એની પાસે અધિકૃત જાણકારી હોય છે. હ.ત્રિ.