ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્તશૈલી
ચિત્તશૈલી(Mind style) : નવલકથા સંદર્ભે લેખક નિરૂપક કે કોઈ પાત્રના જગતદૃષ્ટિ માટે ‘દૃષ્ટિબિન્દુ’(Point of view)ને સ્થાને ઉસ્પેન્સ્કીને અનુસરીને રોજર ફાઉલર આ સંજ્ઞાને અખત્યાર કરે છે.
ચં.ટો.