ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટેલિમેક્સગ્રંથિ
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ટેલિમૅકસગ્રંથિ (Telemachus Complex) : પ્રાચીન બૌદ્ધિકોમાં પોતાનો વારસો શોધવાની વૃત્તિ. સંશોધનમાં બૌદ્ધિક વારસાને લક્ષમાં રાખી પૂર્વજોની પરંપરા સાથે અનુસન્ધાન કરતી ગ્રંથિ. આ અનુસન્ધાન દ્વારા સંશોધનમાં પોતાનાં તારણોનું સમર્થન મેળવવામાં આવે છે.
ચં.ટો.